શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન.

સંચાલિત સંસ્થાઓ :

(1) શ્રી કરસન લધુભાઈ નિસર સરસ્વતી સદન, ડુમરા કચ્છ (સ્થાપના ઈ.સ. ૧૯૧૮)..

(2) શ્રી ધનજી કેશવજી અને શ્રી પાંચુભાઈ મણસી કન્યા છાત્રાલય, ગોધરા કચ્છ. (સ્થાપના ઈ.સ. ૧૯૬૩)

મુંબઈનું સરનામું :

શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન, ૨૦૭ વિણા ચેમ્બર્સ, ચોથી કલાઈવ ક્રોસ લેન, દાંણા બંદર, મસ્જીદ રેલ્વે સ્ટેશન, મુંબઈ ૪૦૦૦૦૯.

::::

www.chhatralaya.in
email : helpkvo@gmail.com

(Mobile +91 98200 86813)

(Tel : 022 - 2348 0007)


PTR No. E-1524 (Mumbai) dated 30.01.1958

PTR No. E-337(Kutch) dated 28.07.1968

PAN AACTS 1841H Date of Incorporation 04.04.1964

कच्छी विसा ओसवाळ देरावासी जैन समाजनी एक सभा डुमरा कच्छमां गुजराती विक्रम सवंत 1975, मागसर सुदि 14, सोमवार तारीख 16.12.1918 मळी हती अने संस्थानुं नाम "श्री कच्छी विसा ओसवाळ देरावासी जैन बाळाश्रम" राखवामां आवेल.

गुजराती विक्रम सवंत 2019, महा वदि छठ्ठ गुरुवार तारीख 14.02.1963नी सभामां संस्थानुं नाम "श्री कल्याणजी ठाकरसी एन्ड सन्स जैन छात्रालय - डुमरा कच्छ" राखवामां आवेल अने गोधरा कच्छमां कन्या छात्रलय शरु करवानुं नक्की कर्युं अने गुजराती विक्रम सवंत 2019, जेठ वदि चौदस गुरुवार तारीख 20.06.1963थी कन्या छात्रालय शरु कर्युं.

Tuesday, October 29, 2019

દાતા ટ્રસ્ટી - અમૃતલાલ કરસનભાઈ લધુભાઈ નિસરAGM and Audited Accounts for 01.04.2018 to 31.03.2019

AGM and Audited Accounts for 01.04.2018 to 31.03.2019


Sunday, September 22, 2019


Friday, February 15, 2019

चुंटणी परीपत्र अने उमेदवारी पत्रकनो नमुनो.....

Monday, February 04, 2019

સામાન્ય સભા સૂચના - ગુરુવાર તારીખ ૧૪.૦૨.૨૦૧૯સામાન્ય સભા સૂચના  :   તારીખ અને સમય - ગુરુવાર ૧૪.૦૨.૨૦૧૯
...

મેનેજીંગ કાઉંન્સિલ સભા  - ૦૩ઃ૩૦  વાગે.

સામાન્ય સભા             -     ૦૪ઃ૦૦ વાગે.


સ્થળ  :    શ્રી ગુજરાતી સેવા મંડળ, સંકુલ  - પહેલો માળ,, ૩૯૮ - તેલંગ રોડ, માટુંગા સેંટ્રલ રેલ્વે, મુંબઈ 400019 . ફોન  :   ૨૪૦૨ ૩૮૭૨,  ૨૪૦૩ ૩૮૭૨,  ૨૪૦૪ ૩૮૭૨.