શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન.

સંચાલિત સંસ્થાઓ :

(1) શ્રી કરસન લધુભાઈ નિસર સરસ્વતી સદન, ડુમરા કચ્છ (સ્થાપના ઈ.સ. ૧૯૧૮)..

(2) શ્રી ધનજી કેશવજી અને શ્રી પાંચુભાઈ મણસી કન્યા છાત્રાલય, ગોધરા કચ્છ. (સ્થાપના ઈ.સ. ૧૯૬૩)

મુંબઈનું સરનામું :

શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન, ૨૦૭ વિણા ચેમ્બર્સ, ચોથી કલાઈવ ક્રોસ લેન, દાંણા બંદર, મસ્જીદ રેલ્વે સ્ટેશન, મુંબઈ ૪૦૦૦૦૯.

::::

www.chhatralaya.in
email : helpkvo@gmail.com

(Mobile +91 98200 86813)

(Tel : 022 - 2348 0007)


PTR No. E-1524 (Mumbai) dated 30.01.1958

PTR No. E-337(Kutch) dated 28.07.1968

PAN AACTS 1841H Date of Incorporation 04.04.1964

कच्छी विसा ओसवाळ देरावासी जैन समाजनी एक सभा डुमरा कच्छमां गुजराती विक्रम सवंत 1975, मागसर सुदि 14, सोमवार तारीख 16.12.1918 मळी हती अने संस्थानुं नाम "श्री कच्छी विसा ओसवाळ देरावासी जैन बाळाश्रम" राखवामां आवेल.

गुजराती विक्रम सवंत 2019, महा वदि छठ्ठ गुरुवार तारीख 14.02.1963नी सभामां संस्थानुं नाम "श्री कल्याणजी ठाकरसी एन्ड सन्स जैन छात्रालय - डुमरा कच्छ" राखवामां आवेल अने गोधरा कच्छमां कन्या छात्रलय शरु करवानुं नक्की कर्युं अने गुजराती विक्रम सवंत 2019, जेठ वदि चौदस गुरुवार तारीख 20.06.1963थी कन्या छात्रालय शरु कर्युं.

Friday, March 07, 2014

સ્વમુલ્યાંકનથી ફ્રીમાં ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણ


સ્વમુલ્યાંકનથી ફ્રીમાં
ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણ


કચ્છમાં અબડાસા તાલુકાના ડુમરા ગામના દામજી ઉમરશી સાવલા, પદમશી દેવરાજ નાગડા, તલકશી હીરજી ગાલા અને માંડવી તાલુકાના ગોધરા ગામના નિરંજન મોરારજી ગોસર, ચંદ્રકાંત લીલાધર શાહ, અશોક વિશનજી છેડા, શાંતીલાલ વેરસી વોરા તથા આસપાસના ગામના કાર્યકરો શુક્રવાર ૭-૩-૨૦૧૪ના ભેગા થઈ ડુમરા તથા ગોધરાની પ્રાથમિક શાળાને ઓગસ્ટ  ૨૦૧૪ સુધીમાં એ પ્લસ (A+) માં લઈ જવાની ચર્ચા કરેલ.

સ્વમુલ્યાંકનથી ફ્રીમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પુરું પાડવાના પડકારને હકિકતમાં લાવવાના અભિયાનમાં પોતાના કિંમતી સમયનું દાન કરી શકે એવા કાર્યકરોને www.chhatralaya.blogspot.in નેટ ઉપર સંપર્ક કરવા વિનંત્તિ.

લિ. માનદ મંત્રીઓ, શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેથન.સપર્ક સુત્ર
૧.  દામજી ઉમરશી સાવલા ગામ ડુમરા ૯૯૬૭૫ ૦૫૧૨૫
૨.  પદમશી દેવરાજ નાગડા - ડુમરા ૯૩૨૪૨ ૬૧૧૮૨
૩.  તલકશી હીરજી ગાલા - ડુમરા ૯૩૨૧૧ ૧૯૭૨૯
૪.  નિરંજન મોરારજી ગોસર ગોધરા ૯૮૧૯૩ ૦૬૨૫૪
૫.  ચંદ્રકાંત લીલાધર શાહ ગોધરા ૯૮૨૧૧ ૨૯૩૪૯
૬.  અશોક વિશનજી છેડા ગોધરા  ૯૮૧૯૫ ૪૪૪૦૭
૭   શાંતીલાલ વેરસી વોરા ગોધરા ૯૦૨૯૭ ૧૦૨૩૯
૮.  કાનજી શામજી ખીમસરીઆ ઉનડોઠ મોટી ૭૬૬૬૮ ૧૮૧૮૫
૯.  વલ્લભજી કેશવજી વોરા નારાણપર ૯૮૨૦૦ ૮૬૮૧૩
૧૦  હીરજી રતનશી વોરા વરંડી મોટી ૯૮૨૦૬ ૮૨૯૫૬

No comments:

Post a Comment

કોમેન્ટ મુકવા બદલ આભાર !!!