શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન.

સંચાલિત સંસ્થાઓ :

(1) શ્રી કરસન લધુભાઈ નિસર સરસ્વતી સદન, ડુમરા કચ્છ (સ્થાપના ઈ.સ. ૧૯૧૮)..

(2) શ્રી ધનજી કેશવજી અને શ્રી પાંચુભાઈ મણસી કન્યા છાત્રાલય, ગોધરા કચ્છ. (સ્થાપના ઈ.સ. ૧૯૬૩)

મુંબઈનું સરનામું :

શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન, ૨૦૭ વિણા ચેમ્બર્સ, ચોથી કલાઈવ ક્રોસ લેન, દાંણા બંદર, મસ્જીદ રેલ્વે સ્ટેશન, મુંબઈ ૪૦૦૦૦૯.

::::

www.chhatralaya.in
email : helpkvo@gmail.com

(Mobile +91 98200 86813)

(Tel : 022 - 2348 0007)


PTR No. E-1524 (Mumbai) dated 30.01.1958

PTR No. E-337(Kutch) dated 28.07.1968

PAN AACTS 1841H Date of Incorporation 04.04.1964

कच्छी विसा ओसवाळ देरावासी जैन समाजनी एक सभा डुमरा कच्छमां गुजराती विक्रम सवंत 1975, मागसर सुदि 14, सोमवार तारीख 16.12.1918 मळी हती अने संस्थानुं नाम "श्री कच्छी विसा ओसवाळ देरावासी जैन बाळाश्रम" राखवामां आवेल.

गुजराती विक्रम सवंत 2019, महा वदि छठ्ठ गुरुवार तारीख 14.02.1963नी सभामां संस्थानुं नाम "श्री कल्याणजी ठाकरसी एन्ड सन्स जैन छात्रालय - डुमरा कच्छ" राखवामां आवेल अने गोधरा कच्छमां कन्या छात्रलय शरु करवानुं नक्की कर्युं अने गुजराती विक्रम सवंत 2019, जेठ वदि चौदस गुरुवार तारीख 20.06.1963थी कन्या छात्रालय शरु कर्युं.

Wednesday, April 02, 2014

કન્યા છાત્રાલયમાં પ્રવેશ માટે સુચના


કન્યા છાત્રાલયમાં પ્રવેશ માટે સુચના
----

શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન (સ્થાપના - ઈ.સ. ૧૯૧૮) : સંચાલિત

શ્રી ધનજી કેશવજી તથા શ્રી પાંચુભાઈ મણસી 
જૈન કન્યા છાત્રાલય 
(સ્થાપના - ઈ.સ. ૧૯૬૩) 
ગોધરા કચ્છ પીન ૩૭૦ ૪૫૦. 
(મો. +૯૧  ૯૮૨૦૦  ૮૬૮૧૩). 


ધોરણ ૬-૭-૮ માં દાખલ થવા 

સાદા પત્રથી વિગતો 
લખી મોકલવી અથવા
ઉપર અરજી કરવી. 
અહિંયા કલીક કરો...


Mumbai  Address : 
Shri Kalyanji Thakarshi &Sons Jain Vidyaniketan
207 Veena Chambers
Clive Cross Lane
Dana Bunder
Mumbai 400 009
email :   helpkvo@gmail.com
Mobile + 91 98200 86813


નીચે કોમેન્ટમાં અરજી કરવી. નમુનો આપેલ છે.
નમુનો  : નામ રંજન રામજી કાનજી વ્યાસ ગામ લાખાપર
જન્મ તારીખ ૧-૧-૨૦૦૨.
ધોરણ છ નાલા સોપારા ગુજરાતી પ્રાથમિક શાળાથી પાસ કરેલ છે અને ધોરણ સાતમાં દાખલ કરવી છે.
પત્રવ્યવહારનું સરનામુ  :
રામજી કાનજી વ્યાસ
અંજીર વાડી, ઘર ક્રમાંક ૧૨૩
ગામ લાખાપર
વાયા  :  પત્રી કચ્છ પીન ૩૭૦ ૧૨૩
મોબાઈલ નમ્બર  :  ૯૮૨૦૦ ૮૬૮૧૩.

અરજી કરતી વખતે સાથે કાંઈ બીંડાણ કે સર્ટીફિકેટ, વગેરે મોકલવા નહીં.
સાદા પોસ્ટ કાર્ડ ઉપર અરજી ચાલશે. મુંબઈમાં અરજી મળતાં મોબાઈલ ઉપર એસ.એમ.એસ.થી પોંચ મોકલવામાં આવશે અને આ વેબ સાઈટ ઉપર અરજી મળેલ છે એ બાળાની નોંધ મુકવામાં આવશે. રજીસ્ટર્ડ કે રજીસ્ટર્ડ એડીથી પત્ર મોકલવો નહિં એ વિનંત્તિ છે.


5 comments:

 1. નીચે કોમેન્ટમાં અરજી કરવી. નમુનો આપેલ છે.
  નમુનો : નામ રંજન રામજી કાનજી વ્યાસ ગામ લાખાપર
  જન્મ તારીખ ૧-૧-૨૦૦૨.
  ધોરણ છ નાલા સોપારા ગુજરાતી પ્રાથમિક શાળાથી પાસ કરેલ છે અને ધોરણ સાતમાં દાખલ કરવી છે.
  પત્રવ્યવહારનું સરનામુ :
  રામજી કાનજી વ્યાસ
  અંજીર વાડી, ઘર ક્રમાંક ૧૨૩
  ગામ લાખાપર
  વાયા : પત્રી કચ્છ પીન ૩૭૦ ૧૨૩
  મોબાઈલ નમ્બર : ૯૮૨૦૦ ૮૬૮૧૩.

  અરજી કરતી વખતે સાથે કાંઈ બીંડાણ કે સર્ટીફિકેટ, વગેરે મોકલવા નહીં.
  સાદા પોસ્ટ કાર્ડ ઉપર અરજી ચાલશે. મુંબઈમાં અરજી મળતાં મોબાઈલ ઉપર એસ.એમ.એસ.થી પોંચ મોકલવામાં આવશે અને આ વેબ સાઈટ ઉપર અરજી મળેલ છે એ બાળાની નોંધ મુકવામાં આવશે. રજીસ્ટર્ડ કે રજીસ્ટર્ડ એડીથી પત્ર મોકલવો નહિં એ વિનંત્તિ છે.

  ReplyDelete
 2. Tel/Mobile From Worli, Bhuj District.

  ReplyDelete
 3. Tel From Gandhidham Taluka.....

  ReplyDelete
 4. Std 8th Passed. Admission for 9th Std.

  ReplyDelete
 5. ધ્રુતિ પ્રવિણ નાનજી સોલંકી. જન્મ તારીખ ૨૮-૧૧-૨૦૦૦

  ભુજપુર પ્રાથમિક શાળામાંથી ધોરણ ૮ પાસ કરેલ છે અને ૯માં પ્રવેશ જોઈએ છે.

  મોબાઈલ ઉપર પોસ્ટકાર્ડ મળ્યાની જાંણ કરેલ છે.

  ReplyDelete

કોમેન્ટ મુકવા બદલ આભાર !!!